તવા ભીંડી

(0 reviews)
તવા ભીંડી

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. સૌપ્રથમ ભીંડાને ધોઇને લૂછી લો. દરેક ભીંડાને વચમાંથી કાપો મૂકો. ડુંગળી બારીક સમારી લો. તેમાં અજમા સિવાયની બધી સામગ્રી મિક્સ કરી આ મિશ્રણને ભીંડામાં ભરો. એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં અજમો સાંતળો અને ભીંડા નાખો. થોડી વાર સુધી સાંતળીને ભીંડા નરમ થાય એટલે આંચ પરથી ઉતારી લો. ભીંડાને કડાઇની કિનારી પર ચડાવી દો. સર્વ કરતાં પહેલાં ફરીથી કડાઇમાં થોડું તેલ મૂકી સાંતળી લો.

You may also like