બાસુદી (રબડી)

(0 reviews)
બાસુદી (રબડી)

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. મોટી પેણીમાં ઘી લગાડી 2, ½ લિટર દૂધ ઊકળવા મૂકવું. હલાવતી વખતે તવેતાથી આજુબાજુ દૂધ લગાડતાં રહેવું અને આજુબાજુ જે મલાઈ ચોંટે તે ઉખાડી લેવી. તાપ ધીમો રાખવો. જેથી મલાઈ થાય અને બાસુદી મલાઈદારથાય. બધું દૂધ બળીને તૈયાર થાય એટલે ઉતારી ઠંડી પાડવી.

    અઢી લિટર સારું દૂધ હોય તો લગભગ 650 ગ્રામ બાસુદી ઉતરે. બાસુદી ઠંડી પડે એટલે 200 ગ્રામથી 250 ગ્રામ દળેલી ખાંડ, એલચીનો ભૂકો અને ચારોળી નાંખવા. બાસુદી કેટલી ઉતરે તે જોખી તેના પ્રમાણમાં ખાંડ નાખવી.

You may also like