મેસુબપાક

(0 reviews)
મેસુબપાક

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. સૌપ્રથમ જાડા તળિયાવાળા પેનમાં બધી જ સામગ્રીને એક કપ પાણી નાખીને બરાબર મિક્ષ કરો. હવે પેનને ફાસ્ટ તાપે ગરમ કરવા મૂકો. મિશ્રણને સતત હલાવતા રહો. ખાંડ ઓગળી જાય એટલે ગેસ ધીમો કરી દો. મિશ્રણ લાઈટ ગોલ્ડન રંગનું થાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહો. પાક ગોલ્ડન રંગનો થશે એટલે તેમાંથી ઘી છૂટશે. ત્યાર બાદ ગેસ બંધ કરી દો. હવે તેમાં ઈલાયચી પાવડર નાખીને બરાબર મિક્ષ કરી લો. આ મિશ્રણને ઘી લગાડેલી થાળીમાં તરત જ પાથરો. પાક થોડોક ગરમ હોય ત્યારે જ તેના કટકા કરી લો. હવે તેને ઠરવા દો. ઠંડો થયા બાદ તેને ગુલાબની પાંદડી વડે ગાર્નિશ કરીને સર્વ કરો.

You may also like