ગોળ પાપડી

(0 reviews)
ગોળ પાપડી

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. સૌપ્રથમ ઘીને એક વાસણમાં લઈ લોટ સાથે મિક્સ કરો. એક કઢાઈમાં આ લોટને સારી રીતે શેકો. લોટ સોનેરી રંગનો થાય કે તેમાં ગોળના નાના ટુકડા કરી મિક્સ કરો. ગોળ સારી રીતે ઓગળી જાય ત્યાં સુધી શેકો. હવે એક થાળીમાં ઘી ચોપડી તેના પર પાથરી દો. છરી વડે ચોસલા કરો. ઠંડુ થાય કે એક-એક કરીને કાઢીને સર્વ કરો.

You may also like