બ્રેડનો કોપરાપાક

(0 reviews)
બ્રેડનો કોપરાપાક

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. બ્રેડની ચારે બાજુની લાલ કિનાર કાઢી, 1 વાડકી ભૂકો બનાવવો.

    એક વાસણમાં 2 ચમચા ઘી મૂકી, તેમાં નાળિયેરનું ખમણ, ખાંડ અને થોડા ગરમ દૂધમાં કેસર ઘૂંટીને નાંખવું. ખાંડ ઓગળે એટલે તેમાં બ્રેડનો ભૂકો નાંખવો. ઘટ્ટ અને ઠરે તેવું થાય એટલે એલચી-જાયફળનો ભૂકો નાંખી, હલાવી ઉતારી લેવું. થાળીમાં ઘી લગાડી, કોપરાપાક ઠારી દેવો. છોલેલી બદામની કતરી અને ચારોળીથી સજાવટ કરવી. તેને બદલે ચાંદીના વરખ પણ લગાડી શકાય

You may also like