બ્રેડ રસ બોલ્સ

(0 reviews)
બ્રેડ રસ બોલ્સ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. બ્રેડની ઉપર-નીચેની સ્લાઈસને ઉપયોગમાં લેવી નહિ. બ્રેડની અાજુબાજુની કિનાર કાઢી, દૂધમાં બોળી, દબાવી, દૂધ કાઢી નાંખવું. પછી તૈયાર કરેલું પૂરણ ભરી, ગોળ બોલ્સ વાળવા. પછીથી ઘીમાં તળી લેવાં.

    એક ડીશમાં તળેલા બોલ્સ ગોઠવી, તેના ઉપર રબડી રેડવી, બોલ્સ રબડી ચૂસી લેશે. ઉપર ચારોળી-કાજુનો ભૂકો નાંખી, બોલ્સ પીરસવા.

You may also like