સૂરણનો દૂધપાક

(0 reviews)
સૂરણનો દૂધપાક

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. 250 ગ્રામ સૂરણને છોલી, ઝીણું છીણ કરવું. પછી ધોઈ, નિચોવી, ઘીમાં સાંતળી લેવું. એક તપેલીમાં 2 લિટર દૂધ ઉકાળી, તેમાં સૂરણનું છીણ નાંખવું. છીણ બફાય એટલે ખાંડ નાંખી, જાડો દૂધપાક થાય એટલે ઉતારી, એલચી-જાયફળનો ભૂકો નાંખવો.

You may also like