બટર આઈસિંગ

(0 reviews)
બટર આઈસિંગ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. એક વાસણમાં માખણને ખૂબ ફીણવું. પછી તેમાં ચાળેલી આઈસિંગ શુગર નાંખી ખૂબ ફીણવુ. તેના ત્રણ ભાગ કરી, જુદા જુદા રંગ નાંખવા. આઈસિંગ સિરિન્જ અથવા કોનમાં ભરી, કેક ઉપર રંગબેરંગી ડિઝાઈન પાડવી. વચ્ચે સ્વીટ વરિયાળી અને શુગર સીલ્વર બોલ્સથી સજાવટ કરવી.

You may also like