બુંદીનો દૂધપાક

(0 reviews)
બુંદીનો દૂધપાક

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. શિંગોડાનો અને મોરિયાનો લોટ ભેગો કરી, તેમાં 1 ચમચી ગરમ ઘી નાંખી, પાણીથી પાતળું ખીરું તૈયાર કરવું. પેણીમાં ઘી નાંખી, ગરમ થાય એટલે તેમાં ઝારા વડે બુંદી પાડવી. બદામી રંગની થાય એટલે કાઢી લેવી.

    એક વાસણમાં દૂધ ઊકળવા મૂકવું. ઉકળે એટલે ખાંડ, અને કેસરને સાધારણ શેકી, મસળી, દૂધમાં ઘૂંટીને નાખવું. દૂધ ઘટ્ટ થાય એટલે એલચી-જાયફળનો ભૂકો નાંખી ઉતારી લેવું. એક બાઉલમાં દૂધ કાઢી, તેમાં બુંદી, બદામની કતરી અને ચારોળી નાખી, રેફ્રિજરેટરમાં મૂકી, દૂધપાક ઠંડો કરી પીરસવો.

You may also like