પંચરત્ન શીરો

(0 reviews)
પંચરત્ન શીરો

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. એક વાસણમાં ઘી મૂકી, તેમાં બન્ને લોટ શેકવા. બદામી થાય એટલે દૂધ-ખાંડ નાંખવાં. ઘટ્ટ થાય એટલે માવો, ખજૂરની પેસ્ટ, નાળિયેરનું ખમણ, કાજુ-એલચી-જાયફળનો ભૂકો નાંખી બરાબર મિક્સ કરી ઉતારી લેવો.

You may also like