બ્રાઉન સ્ટોક

(0 reviews)
બ્રાઉન સ્ટોક

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, કટકા કરવા. ટામેટાં, ડુંગળી, બટાકા, શલગમ અને સેલરીના કટકા કરી, મીઠું નાંખી 6-7 કપ પાણી નાંખી પ્રેશર કૂકરમાં બાફી, કિચન માસ્ટરમાં પાણી ગાળી, સ્ટોકની જગ્યાએ વાપરવું.

You may also like