સૂરણ-વટાણાનું રસાદાર શાક

(0 reviews)
સૂરણ-વટાણાનું રસાદાર શાક

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. સૂરણને છોલી, કટકા કરી બાફી લેવા. પછી તેલમાં તળી લેવા. વટાણાને બાફી લેવા. એક વાસણમાં તેલ મૂકી ગરમ થાય એટલેતજ-લવિંગ (અધકચરા ખાંડી) નાંખી, સૂરણ અને વટાણા વઘારવા. નાળિયેરના દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી નાંખવું. પછી મીઠું, હળદર, મરચું, ખાંડ, તલ, આદું-મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ નાંખી, ઘટ્ટ થાય એટલે ઉતારી લીંબુનો રસ નાંખવો.

    એક બાઉલમાં શાક કાઢી ઉપર ચણાની સેવ અને લીલા ધાણા ભબરાવી સર્વ કરવું.

You may also like