બટાકાની પાતળભાજી

(0 reviews)
બટાકાની પાતળભાજી

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. બટાકાને બાફી છોલી, કટકા કરવા. એક તપેલીમાં તેલ મૂકી, રાઈ, હિંગ અને આખાં સૂકાં મરચાંના કટકાનો વગાર કરી, વાટેલો મસાલો સાંતળવો. પછી તેમાં બટાકાના કટકા નાંખવા. એકાદ વખત હલાવી તેમાં 1 કપ પાણી, મીઠું, મરચું, હળદર, ખાંડ અને તલ નાંખવા. જાડું રસાદાર થાય એટલે ઉતારી, કોપરાનું ખમણ અને લીલા ધાણા નાંખવા.

You may also like