ગાજરની મેવા લાપસી

(0 reviews)
ગાજરની મેવા લાપસી

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, કટકા કરવા – પછી મિક્ચરમાં વાટી માવો બનાવવો. એક વાસણમાં ઘી મૂકી, તેમાં એલચી દાણા નાખી ઘઉંનો લોટ નાખવો – બદામી શેકાય એટલે તેમાં ગાજરનો માવો નાંખવો. થોડો શેકી તેમાં દૂધા, ખાંડ, દ્રાક્ષ, એલચી – જાયફળનો પાઉડર અને અડધા ભાગનો મેવો નાખવો. બરાબર ઘટ્ટ થઈ જાય અને ઘી બહાર નીકળે એટલે ઉતારી બદામ-પિસ્તા અને ચારોળીથી ડેકોરેશન કરવું.

You may also like