ગાજરનો હલવો

(0 reviews)
ગાજરનો હલવો

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. ગાજરને છોલી, તેના લાલ ભાગનું છીણ કરવું. ગાજરને ચારે બાજુથી છીણવાથી લાલ ભાગનું છીણ થશે અને વચ્ચે જે સફેદ ભાગ રહે તે કાઢી નાંખવો. પછી ખાંડ ચોળીને અડધો કલાક રાખી મૂકવું. એક તપેલીમાં ઘી મૂકી ગરમ થાય એટલે ખાંડવાળું ગાજરનું છીણ નાંખી, ખૂબ ધીમા તાપે મૂકવું. છીણ બફાય એટલે માવો નાંખી, ઘટ્ટ થાય એટલે ઉતારી, આઈસક્રીમનો એસેન્સ નાંખી, દૂધીના હલવા ઉપર ઠારી દેવો. ગાજરનો પ્રાકૃતિક રંગ સચવાઈ રહે છે એટલે રંગ નાંખવાની જરુર રહેતી નથી.

You may also like