ચોકો ફીરની

(0 reviews)
ચોકો ફીરની

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. ચોખાને ધોઈ, 7-8 કલાક પલાળી રાખવા. પછી કરકરા વાટી, થોડા પાણીમાં મિક્સ કરવા. એક વાસણમાં દૂધ ઊકળવા મૂકવું. ઊકળે એટલે વાટેલા ચોખા નાંખવા. બફાય એટલે ખાંડ નાંખવી. દૂધ ઘટ્ટ થાય એટલે તેમાં ચોકલેટ પાઉડર દૂધમાં મિક્સ કરી નાંખવો. દૂધ બરાબર ઘટ્ટ થઈ જાય એટલે નીચે ઉતારી જુદી જુદી નાની કટોરીમાં ફીરની ઠારી દેવી. ઠરે એટલે ઉપર 1 ચમચી મલાઈ અને સીઝન ફ્રુટ્સથી સજાવટ કરી રેફ્રીજરેટરમાં મૂકી ઠંડી કરી પીરસવી.

You may also like