ચોકલેટી શિંગ બરફી

(0 reviews)
ચોકલેટી શિંગ બરફી

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. સીંગદાણાને શેકી, છોડાં કાઢી, કરકરો ભૂકો કરવો. તેમાં દળેલી ખાંડ, માવો અને ઘી નાંખી, ધીમા તાપ ઉપર ગરમ કરવું. મિશ્રણ ઘટ્ટ થાય એટલે એલચીનો ભૂકો નાંખી, ઘી લગાડેલી થાળીમાં ઠારી દેવું.

    માવામાં ખાંડ અને દૂધ નાંખી ગરમ કરવું. પછી તેમાં ડ્રિંકિંગ ચોકટેલ પાઉડર અને કોકો પાઉડર નાંખી, બરાબર મિક્સ કરી, સીંગદાણાની બરફી ઉપર સરખું પાથરી દેવું. ચારોળી અને બદામની કતરીથી સજાવટ કરી, રેફ્રિજરેટરમાં મૂકી ઠરે એટલે કટકા કાપવા.

You may also like