રોઝ કોકોનટ ફીરની

(0 reviews)
રોઝ કોકોનટ ફીરની

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. એક તપેલીમાં દૂધ ઉકળવા મૂકવું. ઉકળે એટલે મોરિયાનો લોટ નાંખવો. સાધારણ જાડું થાય એટલે નાળિયેરનું ખમણ અને ખાંડ નાંખવી. ઘટ્ટ થાય એટલે ઉતારી, ક્રીમ અને રોઝ સિરપ નાંખી નાના નાના બાઉલમાં ફીરની ઠારી દેવી. ઉપર બદામ-પિસ્તાંની કતરી નાંખી, ફ્રિજમાં મૂકી ઠંડી કરવી.

You may also like