ટોમેટો સૂપ

(0 reviews)
ટોમેટો સૂપ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. એક વાસણમાં માખણ ગરમ કરી, તેમાં ડુંગળીનું કચુંબર નાંખવું. આછા બદામી રંગ થાય એટલે તેમાં મીઠું, છોલેલા બટાકાના કટકા, ગાજરને છોલી, ધોઈ, તેને સફેદ ભાગ કાઢી, તેના કટકા અને પાણી નાખવું. શાક બફાઈ જાય એટલે ઉતારી, ઠંડું પડે એટલે સૂપના સંચાથી ગાળી, તેમાં ખાંડ અને કોર્નફ્લોર દૂધમાં મિક્સ કરી નાંખવો. ધીમા તાપે થોડી વાર ઉકાળી નીચે ઉતારી લેવો. ગરમ સૂપમાં મરીનો ભૂકો 1 ચમચી ક્રીમને તળેલા બ્રેડના કટકા નાંખી સૂપ આપવો.

You may also like