લીલા કોપરાનો બિરંજ

(0 reviews)
લીલા કોપરાનો બિરંજ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. ચોખાને ધોઈ, થોડી વાર પલાળી રાખવા. એક તપેલીમાં પાણી મૂકી, ઉકળે એટલે ચોખા ઓરવા. બફાય એટલે ચાળણીમાં કાઢી, પાણી નિતારી લેવું. ભાત છૂટો બનાવવો. થાળીમાં કાઢી, તેમાં પીળો રંગ નાંખી, ઠંડો પાડવો.

    બેકિંગ બાઉલમાં ભાત મૂકી તેમાં ખાંડ, નાળિયેરનું ખમણ અને એલચીનો ભૂકો નાંખવો. ઘીમાંતજ, લવિંગનો વઘાર કરી ભાતમા નાંખી, હલાવી દેવો. પ્રિહીટેડ ઓવનમાં 350 ફે. તાપે 15 મિનિટ ચોખા છૂટા થાય ત્યાં સુધી રાખી, પછી કાઢી લઈ ઉપર ચારોળી ભભરાવવી.

You may also like