મકાઈનો હલવો

(0 reviews)
મકાઈનો હલવો

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. અમેરિકન મકાઈનું છીણ કરી, વરાળથી બાફી લેવું. એક તપેલીમાં ઘી મૂકી તેમાં એલચીના દાણાનો વઘાર કરી, બાફેલું મકાઈનું છીણ વઘારવું. સાધારણ શેકી તેમાં દૂધમાં ઘૂંટેલું કેસર નાંખવું. પછીથી માવો, એલચી-જાયફળનો ભૂકો,કાજુનો ભૂકો અને ખાંડ નાંખવી. ઘટ્ટ થાય એટલે તેમાં ક્રીમ નાંખી, ઉતારી થાળીમાં ઘી લગાડી, હલવો ઠારી દેવો. છોલેલી બદામની કતરી અને પિસ્તાંની કતરીથી સજાવટ કરવી.

You may also like