દૂધપાક

(0 reviews)
દૂધપાક

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. એક વાસણમાં ઘી લગાડી, દૂધ ઊકળવા મૂકવું. ઉભરો અાવે અને બરાબર ઉકળે એટલે ચોખાને ઘીથી મોઈ નાંખવો અને હલાવ્યા કરવું. ચોખા બરાબર બફાય અને ફાટે એઠલે ખાંડ નાંખવી. બરાબર દૂધ જાડું થાય અને બદામી જેવા કલરનું થાય એટલે ઉતારી ઝીણો મલમલનો કટક ઢાંકી દૂધપાક ઠંડો થવા દેવો પછી બદામને ગરમ પાણીમાં પલાળી, છોલી, તેની કાતરી, ચારોળી અને એલચી-જાયફળનો ભૂકો નાંખવો.

You may also like