ડ્રાયફ્રુટ

(0 reviews)
ડ્રાયફ્રુટ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. એક થાળીમાં માંખણ અને ખાંડ નાંખી, ખૂબ ફીણવું. પેસ્ટ જેવું થાય એટલે બેકિંગ પાઉડર અને ચપટી મીઠું નાંખી ફીણવું. પછી મેંદાનો લોટ, દૂધ, મિલ્ક પાઉડર અને ડ્રાયફ્રુટ નાંખી બરાબર મિક્સકરી, 1 કલાક ખીરું ઢાંકીને રહેવા દેવું. પછી એસેન્સ નાંખી, બેકિંગ ટિનને ગ્લેઝ કરી મેંદો છાંટી (ડસ્ટિંગ કરી) ખીરું નાંખવુ. પ્રીહિટેડ ઓવનમાં ટિન મૂકી 350 ફે. તાપે બેક કરવુ.બદામી કલર થાય અને સુંગધ આવે એટલે કાઢી, ઠંડી થાય એટલે બટર આઈસિંગ કરવું.

You may also like