દૂધીનો દૂધપાક

(0 reviews)
દૂધીનો દૂધપાક

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. દૂધીને છોલી, છીણ કરવું. પાણી કાઢ્યા વગર છીણને ઘીમાં સાધારણ સાંતળવું એક તપેલીમાં દૂધ ઉકળવા મૂકવું ઉકળે એટલે તેમાં દૂધીનું છીણ નાંખવું. છીણ બરાબર બફાય એટલે તેમાં ખાંડ નાંખવી. દૂધપાક જાડો થાય એટલે ઉતારી લેવો. સાધારણ ઠંડો પડે એટલે છોલેલી બદામની કાતરી, ચારોળી અને એલચી-જાયફળનો ભૂકો નાંખવો.

You may also like