ઈન્સટન્ટ રબડી

(0 reviews)
ઈન્સટન્ટ રબડી

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. એક વાસણમાં ઘી લગાડી, તેમાં દૂધ ઉકળવા મૂકવું. તાપ ધીમો રાખવો. જે મલાઈ થાય તે ઉખાડી અંદર નાંખવી. પછી તેમાં ખાંડ નાંખવી. દૂધ જાડું થાય એટલે માવાને છીણી અંદર નાખવો. બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં એલચીનો ભૂકો નાખી ઉતારી બદામ-પિસ્તાની કતરી નાખવી.

You may also like