કંસાર

(0 reviews)
કંસાર

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. એક તપેલીમાં ઘઉંના ફાડા જેટલા વાડકા હોય તેનાથી ડબલ વાટકા પાણી લઈ ઊકળવા મૂકવું. નાના ફાડા હોય તો એક વાડકો ફાડા હોય તો દોઢ વાડકો પાણી લેવું. પાણી ઉકળે એટલે તેમાં ગોળ નાંખવો. ગોળ ઓગળી જાય એટલે કપડાથી પાણી ગાળી લેવું. એક તપેલીમાં ગોળવાળું પાણી નાંખી, તપ ઉપર મૂકવું. બરાબર ઉકળે એટલે તેમાં તેલથી મોઈને ફાડા નાંખવાં. ગાંગડી રહે નહિ તેમ હલાવવું. પછી એકદમ ધીમા તાપ ઉપર બફાવા મૂકવો. દાણો બફાય એટલે ઉતારી લેવો. પીરસતી વખતે ઘી અને બૂરુ ખાંડ ઉપર નાંખવા

You may also like