ચોટિયા લાડુ

(0 reviews)
ચોટિયા લાડુ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. લોટમાં ગરમ ઘીનું મોણ નાંખી, કઠણ કણક બાંધવી. તેને કેળવવી નહિ, પણ થોડો લોટ બાંધતા જવો અને મૂઠિયાં વાળતાં જવાં. પછી ધીમા તાપે તેમાં તળવાં. બદામ રંગના થાય એટલે કાઢી, ખાંડી, મોટા કાણાની ચાળણીતી ચાળી, એકસરખો રવાદાર ભૂકો બનાવવો. ગોળને ચપ્પુથી ઝીણો કાપી અંદર મિક્સ કરવો. બાકી રહેવા ઘીને ગરમ કરી, તેમાં નાંખીને લાડુ બનાવવા.

    નોંધ – લાડુ વાળતી વખતે કેળાના કટકા, રાયમાં અથવા સંક્રાન્ત વખતે તલ નાંખી શકાય છે.

You may also like