ફ્લાવરની કટલેસ

(0 reviews)
ફ્લાવરની કટલેસ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. બટાકાને બાફી તેનો માવો બનાવો. ફ્લાવરને છીણી લો. આદું-મરચાંને બારીક સમારો. તેલ સિવાયની બધી સામગ્રી મિક્સ કરી તેમાંથી પ્રમાણસર ગોળા વાળો. હવે દરેકને દબાવી હાર્ટ શેપની કટલેસ બનાવો. નોનસ્ટિક કડાઇમાં કટલેસને બ્રાઉન રંગની સાંતળી લો.

You may also like