કારેલાંની ટિક્કી

(0 reviews)
કારેલાંની ટિક્કી

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. સૌથી પહેલાં પનીરને મસળી લો. લીલા વટાણાંને બાફી તેનો છુંદો કરો. કારેલાં અને ગાજરના છીણમાં આ બધી સામગ્રી ભેગી કરી ટિક્કી માટેનું મિશ્રણ તૈયાર કરો. તેના એકસરખા આઠ ભાગ કરી લંબગોળ આકાર આપો. બ્રેડક્રમ્બ્સમાં રગદોળો અને તેલ ગરમ કરી બધી ટિક્કીને બદામી રંગની સાંતળી લો.

You may also like