રવાનો હલવો

(0 reviews)
રવાનો હલવો

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. એક પેનમાં માખણ ગરમ કરી તેમાં પલાળેલી સીંગને આછા બદામી રંગની શેકો. તેમાં રવો નાખીને તેને પણ આછા બદામી રંગનો શેકાવા દો. બે કપ પાણી રેડી સતત હલાવતાં રહો. મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેમાં દૂધ રેડી તે શોષાઇ જાય ત્યાં સુધી હલાવો. ત્યાર બાદ ખાંડ ભેળવી તેને પણ મિક્સ થાય ત્યાં સુધી હલાવો. નારંગી અને લીંબુની છાલનો પાઉડર મિક્સ કરો. કશિમશિ, બદામની અને પિસ્તાંની ચીરીઓ ભેળવી હલવો તૈયાર થાય એટલે સર્વ કરો. તમે ઇચ્છો તો આમાં કેસર પણ નાખી શકો છો.

You may also like