પાલક મેથીના બાજરીનાં વડાં

(0 reviews)
પાલક મેથીના બાજરીનાં વડાં

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. આદું-મરચાંની પેસ્ટ, ખાંડ અને દહીં નાખી નવશેકા પાણીથી લોટ બાંધો. પછી તેમાં વરિયાળી અને તલ પણ ભેળવો. આ લોટની કણક બાંધી અડધો કલાક મૂકી રાખો. ત્યાર બાદ તેમાંથી પ્રમાણસર લુઆ લઈ ગોળ વડા બનાવો. તેને હથેળીથી સહેજ દબાવીને ચપટો આકાર આપો. એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં આ વડાને ધીમી આંચે આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો. પછી એબ્સોર્બન્ટ પેપર ઉપર કાઢી લો.

You may also like