બનાના બોલ્સ

(0 reviews)
બનાના બોલ્સ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. કાચાં કેળાં અને બટાકાંને જુદા જુદા બાફી લો. તેને છોલીને ક્રશ કરી લો. હવે આ બંનેને ભેગા કરીને તેમાં ભાત અને બધી જ સામગ્રી ભેળવી મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણમાંથી નાના નાના ગોળા બનાવી. તેલ ગરમ કરી ધીમી આંચે તળો. તમને ભાવતી ચટણી અથવા સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો.

You may also like