કેરી, આદું, લસણનું અથાણું

(0 reviews)
કેરી, આદું, લસણનું અથાણું

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. આદુંને ધોઇ નાના ટુકડા કરવા. લસણની મોટી કળી આખી જ રાખવી. કેરીની છીણને મીઠું હળદર નાખી નીતારી લેવું. ત્યારબાદ ૧ ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવું તેમાં ચપટી હિંગ નાખી ગરમ કરવું. ત્યારબાદ તે તેલ રાઇ, મેથીના કુરિયામાં નાખી હલાવવું. આદું, લસણ, કેરીની છીણ, મસાલામાં મિક્સ કરી હલાવવું. તેલને ગરમ કરી ઠંડું કરવું અને પછી આદું-લસણમાં નાખી બોટલમાં ભરી લેવું.

You may also like