મેથી ચણાનું અથાણું

(0 reviews)
મેથી ચણાનું અથાણું

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. મેથી, ચણાને પાણીમાં ૩-૪ કલાક પલાળવા. ત્યારબાદ પાણી નીતારી સ્વચ્છ કપડાં પર સુકવવા. ત્યારબાદ કેરીની છીણમાં રાઇના કુરિયા, મેથીના કુરિયા, મીઠું, મરચું મિક્સ કરવું અને મેથી, ચણા પણ મિક્સ કરી અને એક બોટલમાં દાબીને ભરવું. એક બોટલમાં દાબીને ભરવું. બીજા દિવસે તેલ નાખી હલાવવું.

You may also like