લાલ મરચાંનું અથાણું

(0 reviews)
લાલ મરચાંનું અથાણું

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. લાલ મરચાંમાં ઊભા કાપા કરો અથવા લાંબા ટુકડા કરો. રાઇના કુરીયા, મેથીના કુરીયા, મીઠું, હિંગ મિક્સ કરો. તેલ ગરમ કરીને મસાલો વઘારો. મસાલો ઠરે પછી ગોળનો ભૂકો, મરી, વરિયાળી મિક્સ કરો. લાલ મરચાંમાં આ મસાલો ભરો અથવા તેને રગદોળીને બરણીમાં ભરો.

You may also like