લીંબુનું ગળ્યું અથાણું

(0 reviews)
લીંબુનું ગળ્યું અથાણું

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. સારી જાતના લીંબુને ધોઇ, લૂછીને એક લીંબુના આઠ ટુકડા કરો. મીઠું અને હળદર ભેળવી લીંબુના ટુકડાઓને તેમાં ચોળી બોટલમાં ભરી લો. ચોવીસ કલાક પછી લીંબુ બહાર કાઢીને કૂકરમાં બાફવા મૂકો. ચાર વ્હિસલ વગાડો. બાફેલા લીંબુને ચાળણીમાં રાખો. બરોબર નિતરી જાય પછી ગોળ કેરી બનાવવા માટે મળતા તૈયાર મસાલામાં ખાંડ ભેળવીને લીંબુ નાખી સાચવીને હલાવો. મિક્સ થઇ જાય પછી કાચની બરણીમાં ભરી દો. પાંચ-છ દિવસ પછી ખાવાના ઉપયોગમાં લો. આ અથાણું લાંબા સમય સુધી સારું રહેશે.

You may also like