સોયાબીન ટોસ્ટ

(0 reviews)
સોયાબીન ટોસ્ટ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. સોયાબીનને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે તેને બાફીને ફોતરા કાઢીને ક્રશ કરી લો. ક્રશ કરેલા સોયાબીનમાં બ્રેડ સિવાયની બધી જ સામગ્રી ભેળવી દો. બ્રેડની કિનારીઓ કાપી તેને ત્રિકોણ આકાર આપો. બ્રેડના ટુકડા પર એક તરફ સોયાબીનની પેસ્ટ લગાવો અને નોનસ્ટિક લોઢી પર થોડું તેલ ગરમ કરી બ્રેડની સ્લાઇસને બંને તરફ લાલ થાય ત્યાં સુધી શેકો. ચટણી કે ટામેટાંના સોસ સાથે સર્વ કરો.

You may also like