પંચરત્ન પેટીસ

(0 reviews)
પંચરત્ન પેટીસ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. સૌપહેલાં બધાં કઠોળને ભેગા કરી ત્રણ-ચાર કલાક પલાળી રાખો. પછી તેમાં મીઠું નાખી બાફી લેવા. કાચા કેળાંને બાફી, છોલીને છુંદો કરો. સફરજનને છીણવું. ફણસી, વટાણા અને દૂધીને બાફી લેવા. ત્યાર બાદ બધી જ સામગ્રી ભેગી કરીને મિશ્રણ તૈયાર કરો. આમાંથી નાના નાના ગોળા વાળી પેટીસનો આકાર આપી નોનસ્ટિકમાં આછા બદામી રંગની સાંતળો. સોસ કે ગ્રીન ચટણી સાથે ગરમ પેટીસનો સ્વાદ માણો.

You may also like