બાફિયા ગુંદા

(0 reviews)
બાફિયા ગુંદા

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. સૌ પ્રથમ ગુંદાને કૂકરમાં એક વ્હીસલ મૂકી બાફી લો. ઠરે ત્યારબાદ ગુંદામાંથી ઠિળયા કાઢી લો. ત્યારબાદ રાઇ- મેથીના કુરિયા, મીઠું, મરચું, કેરીની છીણ ઉમેરી મિક્સ કરો. ત્યારબાદ ગુંદાની અંદર મસાલો દાબીને ભરી લો. એક બોટલમાં ગુંદા ભરી લો અને ત્યારબાદ ઉપરથી તેલ રેડો.

You may also like