આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- પનીરના નાના કટકા કરી લેવાં. એક કપમાં પાણી અને કેસરી રંગ મિક્સ કરી તેમાં પનીરના કટકા પલાળી રાખવા. ડુંગળીનું છીણ કરવું. વટાણાને બાફવા-લસણ-અાદુંની પેસ્ટ બનાવવી.
એક વાસણમાં ઘી મૂકી, ડુંગળીનું છીણ સાંતળવું. પછી તેમાં ટોમેટો પ્યુરે નાંખી સાંતળવું. તેમાં વટાણા, પનીરના કટકા, અાદું-લસણની પેસ્ટ, મીઠું, હળદર, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો નાંખવો. બરાબર મિક્સ થઈ જાય એટલે ઉતારી, બાઉલમાં કાઢી, તળેલા કાજુના કટકા અને લીલાધાણા નાંખી સજાવટ કરવી.
You may also like