બ્લૂ લાઇમ શરબત

(0 reviews)
બ્લૂ લાઇમ શરબત

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. સૌપ્રથમ બ્લૂ કલર, સુગર, આદું અને બરફને મિક્સર ગ્રાઇન્ડરથી મિક્સ કરી લો. હવે લીંબુને કાપીને તેનો રસ નીકાળો. તૈયાર મિક્સચરને એક જગમાં નીકાળો. તેમાં લીંબુનો રસ અને સોડા નાખીને બરાબર હલાવો. ગ્લાસને ડેકોરેટ કરવા માટે ડેકોરેટ સ્ટ્રોક લગાવી દો. આ સાથે લેમનની એક સ્લાઇસ પણ લગાવી દેવી. લો તૈયાર થઈ ગયો તમારો કૂલ બ્લૂ લાઇમ જ્યૂસ.

You may also like