રેડ એન્ડ ગ્રીન કોકટેલ

(0 reviews)
રેડ એન્ડ ગ્રીન કોકટેલ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. આઇસ ટ્રેમાં ટામેટાના રસમાં મીઠું નાખીને થોડું પાણી ઉમેરી કયુબ જામવા માટે મૂકી દો. ફુદીનાના રસમાં મીઠું અને જીરું ભેળવી થોડું પાણી નાખીને કયુબ જામવા માટે મૂકી દો.

    ટામેટાને ધોઇને તેના નાના ટુકડા સમારો. ફુદીનાને ધોઇ સમારીને તેમાં મિકસ કરો. તેમાં મીઠું અને ખાંડ ભેળવી મિકસરમાં ક્રશ કરો. ત્યારબાદ તેને ગાળી લો. બાઉલમાં કાઢીને જીરું -મરીનો પાઉડર તેમાં નાખો. પછી આને ગ્લાસમાં કાઢી તેમાં ટામેટાના ટુકડા અને ટામેટા અથવા ફુદીનાના આઇસક્યુબ નાખીને સર્વ કરો. ગરમીમાં આ કોકટેલ તમને ઠંડક જરૂર આપશે.

You may also like