કોકમ અને દાડમ સ્લશ

(0 reviews)
કોકમ અને દાડમ સ્લશ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. દાડમના થોડા દાણાને બ્લેન્ડરમાં નાખો. તેમાં કોકમનું સિરપ, મીઠું, શેકેલા જીરાંનો પાઉડર, સિંધાલૂણ અને બરફ નાખી એકરસ કરો. લીંબુનો પા ભાગના ટુકડાને ગ્લાસની કિનારીએ ઘસો. તે પછી બુરું ખાંડને એક પ્લેટમાં કાઢી તેમાં ગ્લાસને એવી રીતે ઊંધો કરો કે ખાંડ તેના પર ચોંટી જઇને ફ્રોસ્ટેડ ઇફેકટ આવે. તે પછી તેમાં કોકમ અને દાડમના દાણાનું મિશ્રણ રેડી તરત જ પીવા માટે આપો.

You may also like