લેમન-ફૂદિના મોકટેઈલ

(0 reviews)
લેમન-ફૂદિના મોકટેઈલ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. - એક મોટા વાસણમાં લીંબુનો રસ અને ખાંડ મિક્સ કરીને ઓગાળો.
    - તેમાં ફૂદિનાના પાનને ઝીણા સમારીને અથવા પીસીને મિક્સ કરો જેથી તેનો રસ મિશ્રણમાં ભળી જાય.
    - હવે તેમાં પાણી ઉમેરી બરાબર હલાવો. હવે તેમાં મરી પાવડર ઉમેરો.
    - તરત પીવા માટે આઈસ ક્યૂબ નાંખીને હલાવીને પી શકો.
    - થોડી વાર પછી પીવા માટે ફ્રિઝમાં મૂકી દો.

You may also like