કાકડીના પરોઠાં

(0 reviews)
કાકડીના પરોઠાં

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. એક બાઉલમાં કાકડીનું છીણ, આદું-મરચાંની પેસ્ટ, જીરાનો પાઉડર, તલ અને ચોખાનો લોટ મિક્સ કરો. તેમાં થોડો ઘઉંનો લોટ પણ ભેળવો. સ્વાદ પ્રમાણે મીઠું ભેળવી તેમાં મોણ પૂરતું તેલ નાખી કણક બાંધો. કણકમાંથી એક્સરખા ભાગના લૂઆ લઇ તેમાંથી પહેલાં નાની પાતળી રોટલી વણી લો. તેની વચ્ચે કાકડીના છીણનું મિશ્રણ મૂકી ફરી ગોળ વાળી પરોઠા વણો. પરોઠાંને લોઢી પર બંને બાજુએ તેલ મૂકી શેકી લો.

You may also like