બાજરીનો રોટલો

(0 reviews)
બાજરીનો રોટલો

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. સૌપ્રથમ બાજરીના લોટને ચાણી લો. હવે એક ગ્લાસ પાણીમાં મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો. મીઠાવાળા પાણીની મદદથી લોટ બાંધી લો. લોટને બરાબર ચોળો. ગૂંથેલા લોટની રોટલો વણો. જો હાથ વડે ન ફાવે તો, પાટલી પર પ્લાસ્ટિકની કોથળી મૂકીને પણ તમે રોટલો વળી શકો છો. હવે માટીની તાવડીને ગરમ કરવા મૂકો. તાવડી ગરમ થાય એટલે તેના પર રોટલો નાખી બંને બાજુથી સોનેરી થાય ત્યાં સુધી શેકી લો. લો તૈયાર છે બાજરીનો સ્વાદિષ્ટ રોટલો. તેના પર ઘી લગાવીને ગરમાગરમ પીરસો.

You may also like