પાપડ સ્ટફ પરોઠા

(0 reviews)
પાપડ સ્ટફ પરોઠા

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. ઘઉંના લોટમાં તેલ અને મીઠું નાખીને પાણીથી કણક બાંધી લો અને તેને ૧૫ મિનિટ સુધી ઢાંકી રાખો. એક પેનમાં થોડું તેલ નાખીને ડુંગળી સાંતળો. પછી આંચ પરથી ઉતારી લઇ તેમાં મીઠું, કોથમીર, લાલ મરચું અને પાપડને હાથથી ચૂરો કરીને સ્ટફિંગ તૈયાર કરો. હવે કણકમાંથી લૂઓ લઇ તેના પરોઠા વણો. પરોઠાને શેકી લો અને પછી તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ મૂકો. આ સ્ટફિંગ ભરીને પરોઠાનો રોલ વાળી દો અને સોસ કે ચટણી સાથે સર્વ કરો.

You may also like