ગુલાબજાંબુનું શાક

(0 reviews)
ગુલાબજાંબુનું શાક

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. ટામેટાંને સમારી તેને બ્લેન્ડરમાં અડધો કપ પાણી રેડીને ખૂબ એકરસ કરો. ગુલાબજાંબુને એક બાઉલમાં કાઢો. તેમાં બે કપ પાણી રેડીને ઓવનમાં ઉચ્ચ તાપમાને એક મિનિટ રાખો. પેનમાં તેલ અને માખણ ગરમ કરો. એલચી, લવિંગ, વાટેલાં આદું-લસણ નાખીને સાંતળો. થોડું પાણી ઉમેરો, જેથી મસાલો દાઝી ન જાય. તેમાં ટોમેટો પ્યોરી, મરચું અને મીઠું મિક્સ કરો.

    ગુલાબજાંબુને પાણીમાંથી કાઢી લો. નિતારેલું પાણી મસાલામાં રેડી અને ઊકળવા દો. પછી તેને મઘ્યમ આંચે દસ પંદર મિનિટ સુધી રહેવા દો. ગરમ મસાલો અને કસૂરી મેથી ભેળવો. મલાઈ મિક્સ કરો. સમારેલી કોથમીર નાખી બધું બરાબર ભેળવો. આ ગ્રેવીમાં ગુલાબજાંબુ ભેળવીને હળવેથી મિક્સ કરો. સર્વિંગ બાઉલમાં કાઢી લો.

You may also like