ફ્લાવરનું આદુંવાળું શાક

(0 reviews)
ફ્લાવરનું આદુંવાળું શાક

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી, આદું અને મરી નાખીને સાંતળો. પછી તેમાં આદુંનો રસ અને ફ્લાવર ઉમેરી થોડું પાણી ઉમેરી ગરમ થવા દો. તેમાં ગરમ મસાલો નાખી અને હલાવો. થોડી વાર પછી કોથમીર ભેળવીને બાઉલમાં કાઢો. તેના ઉપર માખણ નાખી ગરમ ગરમ સર્વ કરો.

You may also like