કેર સાંગરી

(0 reviews)
કેર સાંગરી

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. સૌપ્રથમ એક બાઉલમાં કેર, સાંગરી, મીઠું અને અઢી કપ જેટલું પાણી નાખીને બરાબર મિક્ષ કરીને કૂકરમાં ત્રણ સીટી વગાડી લો. હવે કૂકર ઠંડુ થાય એટલે તેમાંથી પાણી નીતારીને તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, આમચૂર અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં લાલ મરચું, અજમો અને હિંગ નાખીને અડધી મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં કેરસાંગરીનું મિશ્રણ નાખો. બરાબર હલાવીને બેથી ત્રણ મિનિટ સુધી ચઢવા દઈને ગેસ બંધ કરીને ગરમ-ગરમ સર્વ કરો.

You may also like